Tention ને દૂર કરો અને જીવન સુંદર બનાવો
આપડા જીવનમાં બહુ બધા Tention ના બનાવ બન્યા કરતાં હોય છે ત્યારે Tention વધારે પડતું સ્વરૂપ લઈ લે છે ત્યારે ગણી બધી સમસ્યાઓ આવી પડતી હોય છે. એવી સમસ્યાઓ આવી જતી હોય છે કે હવે આ તણાવમાથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ. મિત્રો આ બધી સમસ્યાઓ ના નિવારણ રૂપે આજનો લેખ બહુ ઉપયોગી બનશે.
દિવસ ભર કામ કરીએ છે જે થાક લાગે છે તેના કરતાં Tention કરવાથી વધુ થાક લાગે છે - Swami Vivekanand
એક ગુરુ બાળકોને Tention નો સામનો કરવાનો માર્ગ બતાવી રહ્યા છે. ગુરુજી એક પાણીનો ગ્લાસ લીધો. ત્યારે બાળકો વિચારતા હતા કે હવે ગુરુજી એવો સવાલ કરશે કે આ ગ્લાસ ખાલી છે કે ભરેલો છે તો આપડે જવાબ આપવાનો છે કે ભરેલો છે,
પરંતુ ગુરુજી આવો કોઈ સવાલ પૂછતાં નહીં.
ગુરુજી સવાલ કહે છે .- મે આ ગ્લાસ પાણીથી ભરેલો પકડ્યો છે તે કેટલો ભારે છે ?
બાળકો જવાબ આપે છે - થોડો ભારે , 500 ગ્રામ જેટલો , 1 લિટર જેટલો વગેરે
ગુરુજી જવાબ આપતા કહે છે કે આ ગ્લાસ કેટલો ભારે છે તેનાથી મને કોઈ ફર્ક પડતો નથી પરંતુ આ ગ્લાસ કેટલા સમય સુધી પકડી રાખું છુ તેનાથી ફર્ક પડે છે.
જો ,
- 😅આ ગ્લાસ 1 થી 2 મિનિટ પકડી રાખું છુ તો ગ્લાસ હલકું વજન લાગશે.
- 😉આ ગ્લાસ 30 મિનિટ પકડી રાખું છુ તો કદાચ ગ્લાસનું વજન વધારે લાગશે.
- 😑આ ગ્લાસ 1 કલાક પકડી રાખું છુ તો હાથ પણ દુખવા માંડશે.
😨આ ગ્લાસ કલાકો સુધી પકડી રાખું છુ તો કદાચ ગ્લાસ હાથમાથી છૂટવા લાગશે કેમ કે હવે તે પકડી શકાય તેમ નથી. જોવા મળશે કે પહેલો પકડેલો ગ્લાસ નું વજન નહિવત હતું પણ વધુ સમય સુધી ગ્લાસ પકડવાથી વજનનો અહેસાસ લાગવા માંડે છે.
ગુરુજી સમજાવે છે કે આપડા જીવનમાં Tention એટલા હદ સુધી છે કે તે પાણીના ગ્લાસની જેમ જ છે.
Tention થોડા સમય સુધી હશે તો તણાવ દૂર થઈ જશે પરંતુ લાંબા સમય સુધી વિચાર કરશો તો તમે વધુ અસ્થિર બનતા જશો જેથી તમારું જીવન દુખ ભરેલું પસાર થશે
કોઈ પણ ઘટના અથવા પરિણામ આપણા હાથમાં નથી, પરંતુ આપણે તેને કેવી રીતે નિયંત્રિત કરીએ છીએ તે બધું આપણા હાથમાં છે. આ વસ્તુને બરાબર સમજવી જરૂરી છે.
તમે Tention છોડી દો, જ્યાં સુધી તમે તમે Tention રાખો, તેના વજનની લાગણી વધશે. આ ચિંતા પછીથી Tentionનું કારણ બનશે અને નવી સમસ્યાઓ ઊભી થશે.
😊 આપના અમૂલ્ય સૂચનો આવકાર્ય છે.
Email Id- smartstudy108@gmail.com
Email Id- smartstudy108@gmail.com
No comments:
Post a Comment