"સર તમે ભણાવો સો એ એકદમ મસ્ત ભણાવો સો ટૂંક સમયમાં વધુ ભણાવો સો 👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏"
" સાહેબ ! હું બંધારણમાં ૨ અને ૩ અનુચ્છેદ સમજી જ ના શકતી પરંતુ તમારે કારણે મને સમજવા અને શીખવા મળ્યું. આપનો ખુબ ખુબ આભાર"
"Superb mind blowing teaching Thank you 👍"
જીવનના 3 આધારસ્તંભ 1.એક સરળ આદતનું મૂલ્યાંકન 2.તમારા હેતુને શોધવા માટે ક્રિયા પદ્ધતિ. 3.સખત કાર્યોની અનિશ્ચિતતામાં કેવી રીતે તાલીમ આપવી. આ બ્લોગમાં મળશે.