ખુશ થઈને કોઈ કામ કરશો તો તેમાં ઓછી Energyની જરૂર પડશે.

ખુશ થઈને કોઈ કામ કરશો તો તેમાં ઓછી  Energyની જરૂર પડશે.

ખુશ(Happy) ન હોવા છતાં ખુશ(Happy) હોવાનો દેખાડો કરવામાં સૌથી વધારે Energy વપરાય છે

ખુશ થઈને કોઈ કામ કરશો તો તેમાં ઓછી  Energyની જરૂર પડશે.


આજની ફાસ્ટ  ભરેલી જિંદગીમાં ઘણા લોકો અંદરથી દુ:ખી છે પરંતુ બહાર બધાને પોતે ખુશ છે તેવું બતાવવાની કોશિશ કરે છે. મહાન વ્યક્તિઓ  મુજબ આ રીતે બનાવટી જીવન જીવવાથી ઉર્જા ઘણી વપરાય છે. જેનાથી કોઈપણ વ્યક્તિ અંદરથી ખુશ રહી શકતો નથી મતલબ અંદરથી બહુ દુખી રહે છે. તમે જેટલી નિરાશા અનુભવશો તેટલા જ વધારે લોકોના સાથની તમને જરૂર પડશે. બીજી તરફ તમે જેટલા ખુશ હશો અંદરથી પણ તમે એટલા જ ઉત્સાહિત રહેશો. આ સમયે તમને લોકોના સાથની જરૂર ઓછી પડશે.

કોઈપણ વ્યક્તિની અંદરની મોજને ઉત્પન કરી શકાતી નથી. મોટાભાગના લોકો અંદરની મોજનો અર્થ સંગીત સાંભળવું અને નાચવું એવો કરે છે, પરંતુ શાંતિથી બેસીને પણ આનંદની અનુભૂતિ કરી શકાય છે. આ વસ્તુ તમે Meditiaon થી પણ કરી શકો છો. 
Mediation કરવાથી જીવનમાં 100% જીવન ખુશીમાં પસાર થાય છે.

કૃત્રિમ (હાસ્ય બતાવા ) હાસ્ય માટે ખૂબ મહેનત કરવી પડે છે

જો તમે આનંદિત થઈને કોઈ કામ કરશો તો તેમાં ઓછી મહેનતની જરૂર પડશે. આ દુનિયામાં સૌથી અઘરૂ કામ જીવનમાં ખુશ ન હોવા છતાં પોતે ખુશ છે તેવો દેખાડો કરવાનું છે. આ રીતે દેખાડો કરવામાં ઘણી ઉર્જાની જરૂર પડ છે. લોકો કૃત્રિમ હાસ્ય  અને ખુશી ચહેરા ઉપર રાખે છે આ માટે તેણે સતત ઉર્જા વાપરવી પડે છે. જેનાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે.

વધુ પડતી ચિંતા કરવાથી ઘણા બધા સમસ્યાઓ થાય છે. ચિંતા વધુ પડતી થવા લાગે તો માણસ મૃત્ય પણ પામી શકે છે.

😊 આપના અમૂલ્ય સૂચનો આવકાર્ય છે.

Email - smartstudy108@gmail.com

No comments:

Post a Comment

Pages